Gujarati Sahitya takhlus(upnam)
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પૂછતા ગુજરાતી સાહિત્ય ના અગત્યના પ્રશ્નોમાં કવિઓના ઉપનામો(તખલ્લુસ) પણ આવે છે. તો આપણે આજે તેનો અભ્યાસ કરીશું.
Takhallus of kavi
કવિઓના તખલ્લુસ(ઉપનામ )
અઝીઝ ➡ ધનશંકર ત્રિપાઠી
અદલ ➡ અરદેશર ખબરદાર
અનામી ➡ રણજિતભાઈ પટેલ
અજ્ઞેય ➡ સચ્ચિદાનંદ વતસ્યયાન
ઉપવાસી ➡ ભોગીલાલ ગાંધી
ઉશનસ ➡ નટવરલાલ પંડ્યા
કલાપી ➡ સુરસિંહજી ગોહિલ
કાન્ત ➡ મણિશંકર ભટ્ટ
કાકાસાહેબ ➡ દત્રાત્રેય કાકેલકાર
ઘનશ્યામ ➡ કનૈયાલાલ મુનશી
ગાફિલ, સરોદ ➡ મનુભાઈ ત્રિવેદી
ચકોર ➡ બંસીલાલ વર્મા
ચાંદામામા ➡ ચંદ્રવદન મહેતા
જયભિખ્ખુ ➡ બલાભાઈ દેસાઈ
જિપ્સી ➡ કિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયો ➡ બકુલ ત્રિપાઠી
દર્શક ➡ મનુભાઈ ત્રિવેદી
દ્વિરેફ,શેષ, સ્વૈર વિહારી, જાત્રાળુ ➡ રામનારાયણ પાઠક
ધૂમકેતુ ➡ ગૌરીશંકર જોશી
નિરાલા ➡ સૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલ ➡ મગનલાલ પટેલ
પારાશર્ય ➡ મુકુન્દરાય પટણી
પ્રાસન્નેય ➡ હર્ષદ ત્રિવેદી
પ્રિયદર્શી ➡ મધુસૂદન પારેખ
પુનર્વસુ ➡ લાભશંકર ઠાકર
પ્રેમભક્તિ ➡ કવિ ન્હાનાલાલ
ફિલસૂફ ➡ ચીનુભાઈ પટવા
બદરાયન ➡ ભાનુશંકર વ્યાસ
બુલબુલ ➡ ડાહ્યાભાઈ દેરાસરી
બેકાર ➡ ઇબ્રાહિમ પટેલ
બેફામ ➡ બરકતઅલી વિરાણી
મકરંદ ➡ રમણભાઈ નીલકંઠ
મસ્ત ,બાલ, ક્લાન્ત ➡ બાલાશંકર કાંથારીયા
મસ્ત કવિ ➡ ત્રિભુવન ભટ્ટ
મૂષીકાર ➡ રસિકલાલ પરીખ
લલિત ➡ જમનાશંકર બૂચ
વનમાળી વાંકો ➡ દેવેન્દ્ર ઓઝા
વાસુકી ➡ ઉમાશંકર જોષી
વૈશમપાયન ➡ કરશનદાસ માણેક
શયદા ➡ હરજી દામાણી
સત્યમ્ ➡ શાંતિલાલ શાહ
શિવમ્ સુંદરમ્ ➡ હિંમતલાલ પટેલ
સુંદરમ્ ➡ ત્રિભુવનદાસ લુહાર
શૂન્ય ➡ અલીખાન બલોચ
શૌનિક ➡ અનંતરાય રાવળ
સરોદ ➡ મનુભાઈ ત્રિવેદી
સવ્યસાચી ➡ ધીરુભાઈ ઠાકર
સાહિત્ય પ્રિય ➡ ચુનીલાલ શાહ
સેહેની ➡ બળવંતરાય ઠાકોર
સુધાંશુ ➡ દામોદર ભટ્ટ
સોપાન ➡ મોહનલાલ મહેતા
સ્નેહરશ્મિ ➡ ઝીણાભાઈ દેસાઈ
ઇર્શાદ , ગરલ ➡ ચિનુ મોદી
મસ્કિન ➡ રાજેશ વ્યાસ
વિદુર , ગાગર્યા ➡ કે. કા. શાસ્ત્રી
કથક ➡ ગુલાબદાસ બ્રોકર
યયાતિ ➡ જ્યેન્દ્ર દવે
અમને આશા છે કે તમને આ જાણકારી સારી અને રસપ્રદ લાગી હશે.વધુ ગુજરાતી સાહિત્યના ઉપનામો જાણવા માટે નીચે ક્લિક કરો.
અહીં ક્લિક કરો.
Gujarati Sahitya takhlus(upnam)
Reviewed by Haresh Mithapara
on
July 12, 2018
Rating:

No comments: