Gujarati Sahityakar and Sahitya visheshata
સાહિત્યકાર અને તેની સાથે સંકળાયેલ સાહિત્ય સ્વરૂપ કે વિશેષતા
કવિઓ સાહિત્ય સ્વરૂપ
આ સાહિત્ય સ્વરૂપો અવારનવાર ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં પુછાતા આવે છે. તેને ધ્યાન માં લઈને આ માહિતી આપવામાં આવી છે. જેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડે. ગુજરાતી સાહિત્યના કવિઓની સાથે સંકળાયેલા સાહિત્ય સ્વરૂપો ની માહિતી તમને પસંદ આવશે।
એવી આશા રાખીએ છીએ.
ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી સાહિત્ય પુછાતું આવ્યું છે. અને તે માટે આ www.gujaratjob.ooo વેબસાઇટમાં આવી માહિતી વાંરવાર આપવામાં આવે છે.વિશેષ માહિતી માટે અમારા બીજા લેખો જોવો।
કવિઓ સાહિત્ય સ્વરૂપ
- નરસિંહ મહેતા પ્રભાતિયાં
 - અખો છપ્પા
 - પ્રેમાનંદ આખ્યાન
 - સ્નેહરશ્મિ હાઈકુ
 - કાન્ત ખંડકાવ્ય
 - ભોજા ભગત ચાબખા
 - ગિજુભાઈ બધેકા બાળ સાહિત્ય
 - ઉમાશંકર જોષી પદ્ય નાટક
 - ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્યનું સંપાદન
 - મીરાંબાઈ પદ
 - શામળ પદ્યવાર્તા, છપ્પા
 - બ.ક. ઠાકોર સોનેટ
 - વલ્લભ ભટ્ટ ગરબા
 - ન્હાનાલાલ ઊર્મિકવ્ય, ડોલનશૈલી
 - કલાપી ખંડકાવ્ય
 - ધીરો કાફી
 - જ્યોતીન્દ્ર દવે હાસ્ય સાહિત્ય
 - કાકા સાહેબ કાકેલકાર નિબંધ
 - ધૂમકેતુ ટૂંકી વાર્તા, ઐતિહાસિક નવલકથા
 - દયારામ ગરબી
 - ગુણવંત આચાર્ય દરિયાઈ સાહસકથા
 - મોહનલાલ પટેલ લઘુકથા
 - દ. ખુ. બોટાદકર રાસ
 - મહાદેવભાઈ દેસાઈ ડાયરી સાહિત્ય
 - અમૃત ઘાયલ ગઝલ
 - પિંગલશી ગઢવી લોકવાર્તા
 
આ સાહિત્ય સ્વરૂપો અવારનવાર ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં પુછાતા આવે છે. તેને ધ્યાન માં લઈને આ માહિતી આપવામાં આવી છે. જેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડે. ગુજરાતી સાહિત્યના કવિઓની સાથે સંકળાયેલા સાહિત્ય સ્વરૂપો ની માહિતી તમને પસંદ આવશે।
એવી આશા રાખીએ છીએ.
ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી સાહિત્ય પુછાતું આવ્યું છે. અને તે માટે આ www.gujaratjob.ooo વેબસાઇટમાં આવી માહિતી વાંરવાર આપવામાં આવે છે.વિશેષ માહિતી માટે અમારા બીજા લેખો જોવો।
Gujarati Sahityakar and Sahitya visheshata
 
        Reviewed by Haresh Mithapara
        on 
        
July 14, 2018
 
        Rating: 
 
        Reviewed by Haresh Mithapara
        on 
        
July 14, 2018
 
        Rating: 

No comments: